facebook pixel
chevron_right Health
transparent
વિશ્વ ઓસ્ટિયોપોરોસિસ દિવસ: એવી ખતરનાક બિમારી જેમાં જોરથી છીંક ખાવાથી પણ તૂટી જાય છે હાડકા
ઓસ્ટિયોપોરોસિસ એક એવી બિમારી છે જે મોટાભાગના તેવા લોકોને થાય છે જેમની ઉંમર 50 વર્ષથી વધારે હોય છે. આ બિમારીમાં હાડકાઓનું વજન ઓછું થઈ જાય છે અને તે ખોખલા થઈ જાય છે. હાડકા એટલા કમજોર થઈ જાય છે કે દર્દી જોરથી છીંક ખાઈ લે તો પણ તૂટી જાય છે. આખી દુનિયામાં 20 ઓક્ટોબરના દિવસને વિશ્વ ઓસ્ટિયોપોરોસિસ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આવો જાણીએ કેમ થાય છે આ સમસ્યા. આપણા હાડકા કેલ્શિયલમ, ફોસ્ફોરસ અને પ્રોટીન ઉપરાંત કેટલાક પ્રકારના મિનરલ્સથી બનેલા હોય છે.
હંમેશા માટે દૂર થશે થાઇરોઇડની સમસ્યા, સવારે ઉઠીને કરો આ કામ
બદલાતી લાઇફસ્ટાઇલ અને ખાન-પાનની ખોટી આદતોને લઇને થાઇરોઇડની સમસ્યા ખૂબ વધી ગઇ છે. થાઇરોઇડને સાઇલેન્ટ કિલરના નામથી પણ ઓળખી શકાય છે. કારણકે આ સમસ્યાના લક્ષણ શરૂઆતમાં ખબર પડતી નથી. તેની જાણકારી ખૂબ મોડી ખબર પડે છે. થાઇરોઇડ ગ્લેંડમાં હોર્મોનનું સંતુલન બગડી જવાના કારણે આ સમસ્યા થાય છે. થાઇરોઇડની સમસ્યા પુરૂષોના મુકાબલે મહિલાઓમાં વધારે હોય છે. થાઇરોઇડ એક એવી બીમારી છે જે મહિલાઓમાં વધતી ઉંમરની સાથે-સાથે જોવા મળે છે. કારણકે મહિલાઓ નાની વાતોમાં ટેન્શન અને સ્ટ્રેસ વધારે લેતી હોય છે.
Pineberries ના આરોગ્ય લાભો
પૅનબેરીઝ એ સફેદ સ્રોબેરીઝ છે કે જે લાલ સ્રોબેરીઝ કરતા વધુ તંદુરસ્ત અને સારી હોઈ છે, પાએંબેરીઝ ની અંદર એન્ટીઑકિસડન્ટો ખુબ જ હોઈ છે અને તેના બીજા પણ ઘણા બધા સ્વાસ્થ્ય લાભો પણ છે. ઉત્તર અમેરિકામાં, પાઇનેબેરીને ચિલોએન્સીસ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે યુરોપ માં તેને એનાનસેડરબીઅર કહે છે. 2 પ્રકાર ની સ્રોબેરીઝ ને ક્રોસબ્રીડીંગ કરવા થી પાઈનબેરીઝ નો ઉદ્ભવ થયો છે, આ સફેદ સ્રોબેરીઝ ને નાસ્તા માં ખાઈ શકાય છે અથવા યોગર્ટ સાથે મિક્સ કરી ને પણ ખાઈ શકાય છે.
રાતે ખાઓ આ 5 વસ્તુઓ, માખણની જેમ પીગળશે પેટની ચરબી
તમારું વજન ઓછું કરવા માટે તમે અનેક ઉપાયો કરો છો. જિમ જાવ છો, ડાયેટિંગ કરો છો એટલું જ નહીં વજન ઓછું કરવા માટે તમે દવાઓ પણ લો છો. પરંતુ તેનાથી કોઇ ફરક પડતો નથી. જો તમે પણ વધતા વજન અને પેટની ચરબીથી પરેશાન રહો છો તો તમારે રાતે આ 5 વસ્તુનું સેવન કરવું જોઇએ. જેથી તમારા પેટની ચરબી અને વધતા વજનની સમસ્યાથી રાહત મળી શકે છે. વજન ઓછું કરવા માટે એક્સર્સાઇઝની સાથે ડાયેટ પ્લાન પણ હોવો ખૂબ જરૂરી છે.
અનિયમિત પીરિયડ્સની સમસ્યાથી પરેશાન રહો છો ફોલો કરો આ ટિપ્સ
આજકાલ પીરિયડ્સ અનિયમિતતાના કારણે મહિલાઓની વચ્ચે એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. વજન ઓછું કરવા, કોઇ મેડિકલ સમસ્યા, ખાવાની ખોટી આદત, હોર્મોનલ અસંતુલન તેમજ વ્યસ્ત લાઇફસ્ટાઇલ અને કેટલીક સમસ્યાને લઇને મહિલાઓના પીરિયડ્સ સમય પર આવતા નથી. પીરિયડ્સ સમય પર ન આવવા પર મહિલાઓ સમાન્ય રીતે થાક અને તનાવ અનુભવે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આજે અમે કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએય જેની મદદથી તમને રાહત મળી શકશે. પીરિયડ્સ સમય પર લાવવા માટે તમારે રોજ સવારે જીરાનું પાણી પીવું જોઇએ.
જડમૂળથી દૂર થશે હરસ-મસાની સમસ્યા, કરો આ સહેલા ઉપાય
મસાને હરસ પણ કહેવામાં આવે છે. હરસનો રોગ ખૂબ પીડાદાયક હોય છે. આજકાલ આ બીમારી સામાન્ય લોકોમાં જોવા મળી રહી છે. આ બીમારીનું ખાસ કારણ ઓછા પ્રમાણમાં પાણી પીવું, અનિયમિત દિનચર્યા અને ખાણી-પીણી છે. હરસનો રોગ બે પ્રકારનો હોય છે. એક લોહી વાળો હરસ અને મસ્સા વાળા હરસ. લોહી વાળા હરસમાં મળત્યાગ દરમિયાન ખૂબ પીડા થવાની સાથે લોહી નીકળે છે. મસ્સા વાળા હરસમાં પીડા અને ખંજવાળની સમસ્યા થાય છે.જેમા સૂજન આવી જાય છે.
મેનોપોઝ અવસ્થા મહિલાઓ માટે બની શકે છે જીવલેણ, જાણો વિગતે
૧૮ ઓક્ટોબર વર્લ્ડ મેનોપોઝ ડે તરીકે ઉજવવામાં આવે છે. મેનોપોઝ તે દરેક સ્ત્રીમાં થતી સહજ ઘટના અને એક અવસ્થા છે જેમકે બાલ્યાવસ્થા, યુવાવસ્થા તથા વૃદ્ધાવસ્થાની જેમ મેનોપોઝ અવસ્થા. જોકે સ્ત્રીઓમાં મેનોપોઝ અંગની જાગૃતિના અભાવે બીમારી સહિત અનેક પ્રકારના કેન્સરોને નોતરે છે. જેના લીધે મેનોપોઝ અવસ્થા ઘણી વખત સ્ત્રીના મૃત્યુનું પણ કારણ બને છે. ૪૦ વર્ષ પછી સ્ત્રીના શરીરમાં પ્રજનન તંત્રમાં તેના સ્ત્રોત હોર્મોન્સમાં ઘણા ફેરફાર થાય છે. સ્ત્રીના અંડકોષમાંથી જે હોર્મોન્સ ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નીકળતું હોય છે.
કીડનીમાં પથરી થવાનું કારણ છે આ વસ્તુઓ, તમે પણ જાણો
વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં ખાણી પીણી પર ધ્યાન ન આપવાના કારણે તમે કેટલીક બીમારીઓની થવા લાગે છે. જેનાથી કિડની સ્ટોનની સમસ્યા પણ એક છે. તમારે રોજના ખાવામાં રોજ કઇક એવી વાનગી હોય છે જેનું વધારે સેવન કિડની સ્ટોનનું કારણ બની જાય છે. આ ખોરાકમાં ઓક્સલેટનું પ્રમાણ વધારે હોય છે. જે યુરિનમાં રહેલા કેલ્શિયમથી મળીને પથરી બનાવી દે છે. તો કેટલાક ખોરાક ડાયજેસ્ટ થઇ શકતા નથી અને કિડનીમાં જમા થવા લાગે છે. જે બાદમાં પથરીનું કારણ બની જાય છે.
ગરબા રમતા પગમાં આવી ગઇ છે મચકોડ તો કરો આ ઉપાય
કેટલીક વખત ચાલતા-ચાલતા કે રમતા-રમતા અચાનકથી પગ વળી જવાથી આપણા પગમાં મચકોડ આવી જાય છે. જેનાથી આપણા પગમાં દુખાવાની સાથે સોજો પણ આવી જાય છે. જોકે પગમાં મચકોડ કોઇ તનાવ, ખેંચાણ કે માંસપેશીઓમાં ઇજા થવાથી આવે છે. પગમાં મચકોડ બહાર અને આંતરિક બન્ને રીતે આવી શકે છે. સામાન્ય રીતે પગમાં મચકોડ એડી કે ઘુંટણમાં આવે છે. તે સિવાય હાથમાં પણ મચકોડ આવવી એક સામાન્ય સમસ્યા છે.
શું તમે ઓછું પાણી પીવો છો થશે આ અનેક રોગો, જાણી લો તમે પણ
એક સંશોધન મુજબ જાણવા મળ્યુ છે કે જે લોકો એક દિવસમાં બે ગ્લાસ અથવા તો તેનાથી પણ ઓછું પાણી પીવે છે તે લોકોમાં હાઈ બ્લડ સુગરનું સ્તર જોવા મળે છે. તેના કારણે આ પ્રકારના લોકો ડાયાબિટીશ ગ્રસ્ત થઈ શકે છે.તેમજ પેટની બીમારીનો ભોગ બને છે. પાણીથી શરીરનો કચરો બહાર ફેંકાઈ જતો હોય છે પણ ઓછુ પાણી પીવાથી શરીરમાંજ તે ઝેરી તત્વો રહી જાય છે. આની અસર ધીમે ધીમે તમારા શરીર પર પાચન શક્તિ પર પડે છે. ગંભીર બીમારીઓનો ભોગ બની જવાય છે.
મેચા ટીના સ્વાસ્થ્ય લાભો
મેચા ટી હાલમાં માંગમાં છે અને તેની વધતી જતી લોકપ્રિયતાએ મેચો શોટ્સ, લેટીસ, ટી અને ડેઝર્ટ્સને હેલ્થ સ્ટોર્સથી લઇને કોફી શોપ્સમાં સર્વત્ર દેખાય છે. મેચા ચા પ્લાન્ટ, કેમલીયા સિનેન્સીસમાંથી આવે છે. તે લીલી ચાનો એક પ્રકાર છે જેનો જાપાન અને ચીનમાં હજારો વર્ષોથી આનંદ થયો છે. પાંદડા પાઉડર સ્વરૂપમાં બનાવવામાં આવે છે જે નિયમિત ચા કરતાં વધુ મજબૂત હોય છે. સીધો સૂર્યપ્રકાશ ટાળવા માટે ખેડૂતો કાપણી પહેલાં 20 થી 30 દિવસ માટે ચા છોડને આવરી લે છે.
પ્રાઇવેટ પાર્ટમાં થતા યુટીઆઇના કારણ અને લક્ષણ જાણીને કરો બચાવ
યુટીઆઇ એટલે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન મહિલાઓમાં થતી એક સામાન્ય સમસ્યા છે. ખાસ કરીને મહિલાઓને તેમના જીવનકાળમાં આ સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલીક યુવતીઓમાં જલદી યુટીઆઇની સમસ્યા થતી રહે છે. એવામાં કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. યુટીઆઇ જોકે બેક્ટેરિયાના કારણે થાય છે. આ બેક્ટેરિયા મુત્રમાર્ગથી થઇને બ્લેડર સુધી પહોંચી જાય છે અને સંક્રમણ ફેલાય છે. એટલું જ નહીં કેટલીક વખત બ્લેડરમાં સોજો આવવાની સમસ્યા પણ થવા લાગે છે.
સંપૂર્ણ ઘઉં સાથે સંભવિત આરોગ્ય સમસ્યાઓ
આખા ઘઉંને ખરેખર તંદુરસ્ત માનવામાં આવે છે, તે ફાઇબરનો એક મહાન સ્ત્રોત છે અને સામાન્ય રીતે બ્રેડ જેવા બેકડ ફૂડ ઉત્પાદનો તૈયાર કરવા માટે વપરાય છે. આખા ઘઉંમાં વિવિધ પોષક તત્વો છે જે આપણા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે પરંતુ તે ગ્લુટેન પણ ધરાવે છે જે ગ્લુટેન અસહિષ્ણુ લોકો માટે એક મોટો મુદ્દો બની શકે છે. આ લેખમાં, આપણે આખા ઘઉંના પોષણ મૂલ્ય વિશે અને આ અનાજ ખરેખર તમારા સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરી શકે છે તે વિશે વાત કરીશું.
જો નાનો બાળક સિક્કો ગળી જાય તો ગભરાશો નહીં, અનુસરો આ ટિપ્સ
નાનાં બાળકોમાં સમજણ ઓછી હોય છે અને બાળકોને મોઢામાં કંઇક લેવાની ટેવ હોય છે. ઘણી વખત એવું બને છે કે બાળકો તેમના મોંમાં વસ્તુઓને ગળી જાય છે. જો તે વસ્તુ બાળકના ખોરાક નળીમાં અટવાઇ જાય, તો તે ખૂબ જોખમી બને છે. આવી પરિસ્થિતિમાં ધીરજ રાખો અને બાળકને હૉસ્પિટલમાં લઈ જવાને બદલે ઘરે જ આ ટિપ્સને અનુસરો. જો આવા સમયમાં તરત કોઈ સમાધાન ન આવે તો બાળક સિક્કાને ગળી જશે અને બાળક માટે જોખમી રૂપ બનશે.
અતિશય થઇ રહેલા સાંધાના દુખાવાથી છૂટકારો મેળવવા કરો આટલું
વાતાવરણ બદલાવવાના કારણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. તો કેટલાક લોકોને સાંધાના દુખાવો થાય છે. જે અસહનીય હોય છે. પહેલા સાંધાનો દુખાવો વધતી ઉંમરના લોકોમાં જોવા મળતો હતો. પરંતુ બદલાતી લાઇફસ્ટાઇલને લઇને દરેક લોકોને આ સમસ્યા થાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમે ખૂબ દવાઓનું સેવન કરો છો. એવામા કેટલાક એવા ઘરેલું નુસખા છે. જેની મદદથી તમે સાંધાના દુખાવાથી રાહત મેળવી શકો છો. કેળા અને બદામનું દૂધ. સો પ્રથમ કેળા અને પપૈયાને છોલીને તેના નાના-નાના ટૂકડા કરી લો.
અંધારામાં ફોનનો ઉપયોગ કરો છો તો ચેતી જજો, નહીંતર…
બાળકોથી લઇને મોટા લોકોના હાથમાં સ્માર્ટફોન સામાન્ય રીતે જોવા મળે છે.તો ઘણા લોકો મોડી રાત્રે અંધારામાં પણ તેનો ઉપયોગ કરે છે. જો તમે પણ અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તરત આ આદત છોડી દો. તેના આંખ અને દિમાગ ખરાબ અસર પડ છે. હાલમાં એક શોધ અનુસાર માલૂમ પડ્યુ છે કે જો આપણે દરરોજ 30 મિનિટ પણ અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારી આંખ ડ્રાય થાય છે. જેથી રેટિના પર ખરાબ અસર પડે છે અને આંખોની રોશની ઓછી થવા લાગે છે.
બ્રા ના પહેરવાના અઢળક ફાયદા, જાણીને લાગશે નવાઇ
મહિલાઓને દરેક ડ્રેસની સાથે ફિટિંગ અને મેચિંગની બ્રા પહેરવી ખૂબ પસંદ હોય છે. પરંતુ કેટલીક મહિલાઓ એવી પણ હોય છે જેને 24 કલાક બ્રા પહેરવી એક ઝંઝટ લાગે છે. ત્યારે કેટલીક મહિલાઓ બ્રેસ્ટની સાઇઝ બગડવાના ડરથી બ્રા પહેરી રાખે છે. પરંતુ બ્રા પહેરવાના કેટલાક ફાયદા અંગે તમે નહીં જાણતા હોવ. બ્રા બ્રેસ્ટની આસપાસ લિમ્ફ વેસલ્સ અને વેન્સ પર પણ પ્રેશર કરે છે જે ટોક્સિસને જામવામાં મદદ કરે છે. પરંતુ તમે બ્રા નથી પહેરતા તો ટોક્સિસ બોડીમાંથી બહાર નીકળી જાય છે.
કાયમ માટે કબજિયાતથી રાહત મેળવવા ખાસ કરો આટલું
પેટનું તંદુરસ્ત હોવું ખૂબ જરૂરી છે. તે શરીરનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ જો પેટમાં કોઇપણ પ્રકારની ગડબડી હોય તો તે અન્ય બિમારીને આમંત્રણ આપે છે. ઘણા લોકોને પેટ સાફ ન હોવાને કારણે કબજિયાતની સમસ્યા રહે છે. તેનું કારણ પાચનક્રિયામાં ગડબડી અને ખાણી પીણીને લઇને પણ કબજિયાત જેવી બિમારી રહે છે. લાંબા સમય સુધી સતત કબજિયાતની બિમારીથી પીડિત રહેવા પર ત્વચા પર પણ તેની અસર જોવા મળે છે. તે સિવાય ભૂખ ન લાગવી, પેટમાં ગેસ, બેચેની સહિતની સમસ્યાઓ થાય છે.
પીરિયડ મિસ થયા બાદ આ છે પ્રેગનેન્સીના લક્ષણ જાણવા કરો ક્લિક
શુ તમારા પીરિયડ મિસ થઇ ગયા છે? શુ તમે પ્રેગનેન્સીના લક્ષણ ખબર છે? મહિલાઓ માટે આવા સવાલ સામાન્ય હોય છે. મહિલાઓ માટે પીરિયડ્સ જીવનનો એક જરૂરી ભાગ હોય છે. જો પીરીયડ્સ યોગ્ય સમયે પર ન આવે તો આ અંગે ચિંતા થાય છે. જેના માટે ઘણા કારણ જવાબદાર હોય શકે છે. પરંતુ જો તમે આ અંગે માલૂમ કરવા માંગો છો કે પ્રેગનેન્ટ છો કે નહીં તો કેટલાક લક્ષણો ધ્યાનમાં રાખવા જોઇએ. પ્રેગનેન્ટ થવા પર શરીરમાં કેટલાક બદલાવ થાય છે જે સહેલાઇથી ખબર પડી જાય છે.

Want to stay updated ?

x

Download our Android app and stay updated with the latest happenings!!!


90K+ people are using this